Nil n Nilu Forum
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLatest imagesLog inRegister

 

 dariyo ( gujarati )

Go down 
AuthorMessage
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
dariyo ( gujarati ) Left_bar_bleue0 / 1000 / 100dariyo ( gujarati ) Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

dariyo ( gujarati ) Empty
PostSubject: dariyo ( gujarati )   dariyo ( gujarati ) Empty2008-05-22, 17:47

દરિયો વિશાળ છે ને નાની જ નાવ છે,
છોડી દે યાર આ તો જૂ�ª ્�ª ો બચાવ છે.


રસ્તાની વાત છે, તો કરવા જ પડે દોસ્ત,
આગળ પછી તો જેવો જેનો સ્વભાવ છે.



સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?


આવે નહીં તો જાય બીજે ક્યાં આ ચાંદની ?
ખેતરના માંચડા પર મારો પડાવ છે.


એને જરાય એના કદથી ન માપ તું
જેવી છે, જેવડી છે, અંતે તો વાવ છે.
Back to top Go down
http://indiacrew.com/forum/
 
dariyo ( gujarati )
Back to top 
Page 1 of 1
 Similar topics
-
» bat ( gujarati )
» saawand ( gujarati )
» ghut pi javungi ( gujarati )
» Hota He ( Gujarati )
» Jakar ( gujarati )

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Shayari :: Ishq Vishq Shayari-
Jump to: