Nil n Nilu Forum
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLatest imagesLog inRegister

 

 Jakar ( gujarati )

Go down 
AuthorMessage
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
Jakar ( gujarati ) Left_bar_bleue0 / 1000 / 100Jakar ( gujarati ) Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

Jakar ( gujarati ) Empty
PostSubject: Jakar ( gujarati )   Jakar ( gujarati ) Empty2008-05-22, 17:29

એમને આ હાલ પર થોડી દયા આવે તો છે,
જલ નહી પણ ઝાકળો આભે થી વરસાવે તો છે.


શુષ્ક વૈશાખી પવન વકરી રહ્યો તો શું થયું ?
કુંજ થી કોયલ મધુરુ ગાઈ સંભળાવે
તો છે.


કાચ ના શૃંગાર માં ક્યાં શોધવી ભીની મહેક ?
ફૂલ કાગળ ના ભલે છે મન ને બહલાવે તો છે.


લેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,
એ બહાને પણ સતત એનો
ખયાલ આવે તો છે.


શોષ જ્યારે બહુ પડે છે પી લઉં છું હું જરા,
પ્યાસ બુઝાવે નહી પણ હો�ª ભીંજાવે તો છે !
Back to top Go down
http://indiacrew.com/forum/
 
Jakar ( gujarati )
Back to top 
Page 1 of 1
 Similar topics
-
» bat ( gujarati )
» saawand ( gujarati )
» ghut pi javungi ( gujarati )
» Hota He ( Gujarati )
» dariyo ( gujarati )

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Shayari :: Ishq Vishq Shayari-
Jump to: