Nil n Nilu Forum
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLatest imagesLog inRegister

 

 ghut pi javungi ( gujarati )

Go down 
AuthorMessage
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
ghut pi javungi ( gujarati ) Left_bar_bleue0 / 1000 / 100ghut pi javungi ( gujarati ) Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

ghut pi javungi ( gujarati ) Empty
PostSubject: ghut pi javungi ( gujarati )   ghut pi javungi ( gujarati ) Empty2008-05-22, 17:45

ઘૂંટ પી જઇશ, મને પ્રેમ કર
હું બચી જઇશ, મને પ્રેમ કર

હું ખીલી ગયો તને જોઇને
હુ ખરી જઇશ, મને પ્રેમ કર

હું તૂટી જવાની અણી ઉપર
હું ટકી જઇશ, મને પ્રેમ કર

હુંયે સૂર્ય છું, હુંયે ચંદ્ર છું
હું ઊગી જઇશ, મને પ્રેમ કર

અડીખમ ઊભો હું પહાડ શો
હું જુકી જઇશ, મને પ્રેમ કર

હું અમસ્તો બે�ª ો છું અહીં
હું ઊ�ª ી જઇશ, મને પ્રેમ કર

હું નથી જ સૂંદર તે છતાંય


બધા વેદ-ગ્રંથ-પુરાણને
હું કવિ જઇશ, મને પ્રેમ કર

હું જનમથી શ્વાસની કેદમાં
હું છૂટી જઇશ, મને પ્રેમ કર
Back to top Go down
http://indiacrew.com/forum/
 
ghut pi javungi ( gujarati )
Back to top 
Page 1 of 1
 Similar topics
-
» bat ( gujarati )
» saawand ( gujarati )
» Hota He ( Gujarati )
» Jakar ( gujarati )
» dariyo ( gujarati )

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Shayari :: Ishq Vishq Shayari-
Jump to: