NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: saawand ( gujarati ) 2008-05-22, 17:48 | |
| બંધ ઘરમાં રોજ તારી યાદ લઈને જાઉં છું યાદ લઈને જાઉં છું, હું ચાંદ લઈને જાઉં છું. હું ખરેખર ભાગ્યશાળી થઈ ગયો છું એટલે જ્યાં જાઉં છું ત્યાં બધે વરસાદ લઈને જાઉં છું. એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું. સાવ ખાલી જાત લઈને ક્યાંય પણ જાતો નથી જ્યાં જાઉં છું ત્યાં હૃદયના સાદ લઈને જાઉં છું. હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના ને ગઝલની આરતી પરસાદ લઈને જાઉં છું.
આ સભાની રોશનીમાં હું બધાના હો�ª થી એક સરખી એક તરફી દાદ લઈને જાઉં છું ! | |
|