NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: હમેશા મળ્યુ છે સુખ મને, 2008-04-02, 12:01 | |
| હમેશા મળ્યુ છે સુખ મને, આ દુઃખ ક્યાથી મળ્યુ એ જાણી ના શક્યો. હસતો મારો આ ચહેરો, ક્યારે રડવાનુ શીખી ગયો એ જાણી ના શક્યો. પેટ ભાગી ને ભુખ તો સતોષી નાખી, પણ પ્રેમ ની તરસ ક્યાથી છીપાવુ એ જાણી ના શક્યો. સબઘો અને લાગણી ના પડછાયા ક્યાથી ભુલાય, એ બધુ ભ્રમ અને વ્યર્થ હતુ જાણી ના શક્યો. શુ કહુ કહાની તમને માર જીવન ની, કહાની ખુદ મજાક બની ગઇ ક્યારે એ જાણી ના શક્યો. રડતો આવ્યો હતો અને હસતો જઇશ એ આશા હતી આખરે, કદાચ ઉપરવાળા ને એ મજુર ન હતુ એ જાણી ના શક્યો. દફનાવેલી મારી કબર પર ફુલ તો ચઢાવા તો જરુર આવશો, અરે પાગલ અહી લાશ પણ સગા-વ્હાલા ક્યા રાખે છે એ જાણી ના શક્યો. | |
|