NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: હો પ્રેમ જો ગુનાહ 2008-04-02, 12:25 | |
| હો પ્રેમ જો ગુનાહ તો ગુનાહ માફ હો ને લાગી જો નિગાહ તો નિગાહ માફ હો
ભલે મળે નહીં કદી ય મંજિલો અહીં પસંદ છે આ રાહ તો એ રાહ માફ હો
હવે જ જિંદગી દીસે છે જીવવા સમી થશે જીવન તબાહ તો તબાહ માફ હો
સદા હસે છે હોઠ, દર્દ ભીતરે ભરી રખે ભરું જો આહ તો એ આહ માફ હો
ભલે ગગન સુધી જવાય ના કદી છે ઊડવાની ચાહ તો એ ચાહ માફ હો.....
કાવ્ય સૃષ્ટિ
| |
|
sonu Three Star
Number of posts : 761 Age : 69 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-04-19
| Subject: Re: હો પ્રેમ જો ગુનાહ 2008-04-29, 11:44 | |
| neha ji yea konsi bhasha hai mujhey samjh mey nahi ahya per .. jo bhi apney likha hugaa acha hi likha hugaa neha ji wonderful post keep up the good work | |
|