Nil n Nilu Forum
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLatest imagesLog inRegister

 

 હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો

Go down 
AuthorMessage
KISHAN JOSHI
Member
Member



Male
Number of posts : 3
Age : 38
I live in : Patan(North Gujarat)
Job/hobbies : Kudrati nzare hon vo dekhna hume bahut achha lagta hai
Humor : i like read write shayri.....
Warning :
હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો  Left_bar_bleue0 / 1000 / 100હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો  Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2012-03-09

હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો  Empty
PostSubject: હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો    હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો  Empty2012-03-09, 19:54


હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો
હું તો એના આંખોના કાજળ માં ખોવાણો

હું તો એના ગાલના ખંજન માં ખોવાણો
હું તો એના ગુલાબી હોઠ થી અમૃત પીવાનો

હું તો એના મધઝરતા ટહુકામાં નાચવાનો
હું તો એના નિત ઝરતા હૈયામાં ડૂબવાનો

હું તો એની રણઝણતી ચૂડી માં ખોવાણો
હું તો એના ઝાંઝર ના ઝણકાર માં ખોવાણો

પ્રેમ કર્યો છે મારા ગોરાંદે થી હુંતો તન મન થી એનો થવાનો
દુનિયા નો ડર નથી મને કિશન હુંતો મધદરિયે નાવ હંકારવાનો

પછી જોઈ લે છે આ જગત !!!!!!
પ્રેમ થી આ જગમાં હું બધાને ઘેલું લગાડવાનો

” કિશન “
Back to top Go down
http://p4poetry.com/author/kishan/
 
હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો
Back to top 
Page 1 of 1
 Similar topics
-
» &#2730;&#2765;&#2735;&#2750;&#2736;&#2728;&#2752; &#2736;&#2690;&#2711;&#2752;&#2728; &#2738;&#2724; &#2734;&#2763;&#2690;&#2712;&#2752; &#2730;&#2721;&#2752;,
» &#2724;&#2734;&#2750;&#2736;&#2752; &#2734;&#2754;&#2690;&#2711;&#2752; &#2694;&#2690;&#2710;&#2734;&#2750;
» &#2694;&#2690;&#2744;&#2753;&#2728;&#2759; &#2730;&#2752; &#2711;&#2735;&#2763; &#2715;&#2753;&#2690;,
» &#2745;&#2763; &#2730;&#2765;&#2736;&#2759;&#2734; &#2716;&#2763; &#2711;&#2753;&#2728;&#2750;&#2745;
» &#2745;&#2734;&#2759;&#2742;&#2750; &#2734;&#2739;&#2765;&#2735;&#2753; &#2715;&#2759; &#2744;&#2753;&#2710; &#2734;&#2728;&#2759;,

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Other language :: Gujarati Shayari-
Jump to: