NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: દિલની દાદ 2008-04-02, 12:22 | |
| આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ? જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?
તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં, તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?
તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું, તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?
તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં, તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?
સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં, તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?
ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો, વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ? | |
|
sonu Three Star
Number of posts : 761 Age : 69 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-04-19
| Subject: Re: દિલની દાદ 2008-04-29, 11:47 | |
| scratch: mujhey samjh mey nahi ahya per .. jo bhi apney likha hugaa acha hi likha hugaa neha ji wonderful post keep up the good work | |
|