Nil n Nilu Forum
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLatest imagesLog inRegister

 

 Rajiv vat-vat-ma

Go down 
AuthorMessage
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
Rajiv  vat-vat-ma Left_bar_bleue0 / 1000 / 100Rajiv  vat-vat-ma Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

Rajiv  vat-vat-ma Empty
PostSubject: Rajiv vat-vat-ma   Rajiv  vat-vat-ma Empty2008-09-20, 21:18

vat-vat-ma.jpg

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ

એ હતા ત્યાં સુધી જ રોશની રહી શકી
તેઓ ગયાને “રાજીવ”ની રાત થઇ ગઇ

- રાજીવ
Back to top Go down
http://indiacrew.com/forum/
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
Rajiv  vat-vat-ma Left_bar_bleue0 / 1000 / 100Rajiv  vat-vat-ma Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

Rajiv  vat-vat-ma Empty
PostSubject: Re: Rajiv vat-vat-ma   Rajiv  vat-vat-ma Empty2008-09-20, 21:29

શ્વાસો આવે છે ને શ્વાસો જાય છે…

બસ આમજ રાજીવથી જીવાય છે…


યાદો આવે છે ને યાદો જાય છે…

બસ આમજ રાજીવથી જીવાય છે…


દુઃખો આવે છે ને દુઃખો જાય છે…

બસ આમજ રાજીવથી જીવાય છે…


આંસુઓ આવે છે ને આંસુઓ જાય છે…

બસ આમજ રાજીવથી જીવાય છે…


શબ્દો આવે છે ને શબ્દો જાય છે…

બસ આમજ રાજીવથી લખાય છે…


- રાજીવ
Back to top Go down
http://indiacrew.com/forum/
NehaParikh
Founder
Founder
NehaParikh


Female
Number of posts : 153
Warning :
Rajiv  vat-vat-ma Left_bar_bleue0 / 1000 / 100Rajiv  vat-vat-ma Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

Rajiv  vat-vat-ma Empty
PostSubject: Re: Rajiv vat-vat-ma   Rajiv  vat-vat-ma Empty2008-09-20, 21:33

તુ નથી ક્યાંય પણ


January 30, 2007





Rajiv  vat-vat-ma Tu-nathi-kyay

તુ નથી ક્યાંય પણ, ને તું જ બધે વસે છે

અને તેથીજ આ જીવ તને પામવા તલસે છે


કહે છે બધા, તું છે નિરાકાર એકજ આ વિશ્વમાં

અને દરેક રુપમાં જગતના તું જ બધે શ્વસે છે


આવ તુ ફરી રાસ લીલા કરવા જમુના તટે

તને જોવા એ રુપમાં આ આંખો તરસે છે


આવ આ ધરતીને જરુર છે તારા સ્પર્શની

તારા વિના અહી બધે ફક્ત પાપ વરસે છે


- રાજીવ
Back to top Go down
http://indiacrew.com/forum/
Sponsored content





Rajiv  vat-vat-ma Empty
PostSubject: Re: Rajiv vat-vat-ma   Rajiv  vat-vat-ma Empty

Back to top Go down
 
Rajiv vat-vat-ma
Back to top 
Page 1 of 1

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Other language :: Gujarati Shayari-
Jump to: