Nil n Nilu Forum

Online community with resources and discussions on movies, games, technology, softwares, and more
 
HomeGalleryLog inRegister

Share
 

 Kya kasho y shok che ke harsh che

Go down 
AuthorMessage
NehaParikh
Founder
Founder
NehaParikh

Female
Number of posts : 153
Warning :
Kya kasho y shok che ke harsh che Left_bar_bleue0 / 1000 / 100Kya kasho y shok che ke harsh che Right_bar_bleue

Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form>
Registration date : 2008-03-31

Kya kasho y shok che ke harsh che Empty
PostSubject: Kya kasho y shok che ke harsh che   Kya kasho y shok che ke harsh che Empty2008-09-19, 21:57

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,

સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?ગા લ ગામાં એમનો સંદર્ભ છે,

આ ગઝલનો એટલો બસ મર્મ છે.એને બરછટ શબ્દથી દુષિત ન કર,

લાગણી કેવી મુલાયમ નર્મ છે.છે હવે મદહોશ એ સ્પર્શથી,

એ જ વાતે આ પવનને ગર્વ છે.મારો પડછાયો મને પૂછ્યા કરે,

તેજ ને અંધારમાં શો ફર્ક છે?ભીંત પર મોર ચીતરો તો ભલે,

ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.અન્યની તો વાત શી કરવી, અદમ

પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?
_________________
Kya kasho y shok che ke harsh che Neha3pr8
Back to top Go down
http://indiacrew.com/forum/
 
Kya kasho y shok che ke harsh che
Back to top 
Page 1 of 1

Permissions in this forum:You cannot reply to topics in this forum
Nil n Nilu Forum :: Other language :: Gujarati Shayari-
Jump to: