NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: happy home 2008-05-20, 01:05 | |
| ખુશાલી આંગણે મહોરી છે એનો ફાલ તો જોજે હજુ આ સાલ ફાલી છે, પછીની સાલ તો જોજે!
વિધાત્રી, બહુ લખ્યા તેં લેખ લોકોનાં લલાટો પર હવે તારા લખી નાખું પચી તું ભાલ તો જોજે
ભલે હાથી, વજીર, ને ઊંટ, ઘોડા, સહુ ગુમાવ્યું છે ફક્ત પ્યાદાં વધ્યાં છે, તોયે મારી ચાલ તો જોજે
- દેવદાસ ‘અમીર’ | |
|