NehaParikh Founder
Number of posts : 153 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-03-31
| Subject: Ab Milne ka kaha kismat me 2008-05-15, 01:07 | |
| એમ મળવાનું હવે ક્યાં થાય છે? યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
એક સાંજે આમ છૂટા થઇ ગયા ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?
રાહ જોતો હું કલાકો, યાદ છે રાહ જોવાનું હવે ક્યાં થાય છે?
ચાંદની પીધા પછી આ હાલ છે રોજ પીવાનું હવે ક્યાં થાય છે?
રાતભર એ ભીંજવી દેતી હતી જો પલળવાનું હવે ક્યાં થાય છે?
તાપ એનો એટલો, બાળી મૂકે બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?
આખરે કાફર હતી એ છોકરી આંખ લડવાનું હવે ક્યાં થાય છે?
હું જ શોધું છું મને આ શહેરમાં શોધવાનું મન તને ક્યાં થાય છે?
Suno!!! Ab kuch dino say haal aysa hay Koi kitni bhi zillat day Koi jitni rao-nat say hamain ronday Bura bilkul nahi lagta Gila koi nahi hota Sukoon mehsoos hota hay Dua lab say nikalti hay
નેહા પરીખ नेहा परीख | |
|
Sonia Member
Number of posts : 23 Warning : Donate : <form action="https://www.paypal.com/cgi-bin/webscr" method="post"><input type="hidden" name="cmd" value="_s-xclick"><input type="hidden" name="hosted_button_id" value="1336398"><input type="image" src="https://www.paypal.com/en_US/i/btn/btn_donateCC_LG_global.gif" border="0" name="submit" alt=""><img alt="" border="0" src="https://www.paypal.com/en_US/i/scr/pixel.gif" width="1" height="1"></form> Registration date : 2008-05-15
| Subject: Re: Ab Milne ka kaha kismat me 2008-05-16, 14:00 | |
| bahut khoob neha ....
ab to zillat seyney ki ek ahdad si hu gaye hai unkey gali mey humara roz ana jana thaa per unsey nazrey na mili yea bhi ek bahnaa tha dil ko ek sakoon sa ahta tha unkey kuchey sey nikal aney mey bus logo ki nazer leg gaye humarey pyar ko jo vo jaa beythey kesi or ahsyaney mey | |
|